Mandvi Girl Rape Case

Rape incident: સુરતથી રાજકોટ આવી રહેલી ચાલુ બસમાં તરુણી સાથે દુષ્કર્મની ઘટના બની, વાંચો વિગત

રાજકોટ, 18 એપ્રિલઃ Rape incident: રાજકોટની તરુણી પર ચાલુ બસના સ્લીપર કોચમાં દુષ્કર્મની ઘટના અંગેની ફરિયાદ નોંધાઈ છે. સુરતથી રાજકોટ આવી રહેલી તરુણી પર ચાલુ બસમાં દુષ્કર્મની ઘટના ઘટી છે. આ ચકચારી ઘટનામાં ગીર સોમનાથના વિજય બારડ સામે દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનાના આરોપી વિજય સામે સુરતમાં ફરિયાદ નોંધાઈ છે.

આ પણ વાંચોઃ BLUE ORIGIN: માત્ર 11 મિનિટમાં અંતરિક્ષની યાત્રા પૂરી કરી 6 મહિલાઓ ધરતી પર પરત ફરી, જુઓ અંતરિક્ષની બારીએથી પૃથ્વીનો અદભુત નજારો

તરૂણી રાજકોટની હોસ્ટલમાં ભણતી હતી તે રાજકોટથી સુરત તેના ઘરે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની છે. સુરતમાં ફરિયાદે સામે ફરિયાદ નોંધાઈ છે. પણ હજી સુધી આરોપી ઝડપાયો નથી. આરોપી વિજય રાજકોટ હોસ્ટેલમાં કામ કરતો હતો . આરોપી તરૂણીના પીછો કરતો બસમાં પહોચ્યો હતો અને તેને બ્લેકમેલ કરી બસમાં દુષ્કર્મ આચર્યુ હોવાનુ સામે આવ્યુ છે.

આ પણ વાંચોઃ Chardham Yatra 2025: ચાર ધામ યાત્રા કરવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો ક્યારે ખુલી રહ્યા છે કપાટ?