બોલિવુડ, 30 સપ્ટેમ્બરઃ IIFA 2024 Winners: દુબઈનું અબુધાબી બોલિવૂડ સ્ટાર્સથી ચમકી રહ્યું છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને સાઉથ સિનેમા સુધીના લગભગ તમામ મોટા સ્ટાર્સે આઈફા એવોર્ડ્સમાં હાજરી આપી છે. જેમાં બોલિવૂડના રોમાન્સ કિંગ શાહરૂખ ખાને અને વિકી કૌશલે આઈફા હોસ્ટિંગની જવાબદારી સાંભળી હતી. આ ઇવેન્ટમાં ઘણાં સ્ટાર્સે પર્ફોર્મન્સ આપ્યું હતું તો ઘણાંને પોતાના શાનદાર પ્રદર્શન માટે એવોર્ડ્સ પણ મળ્યા છે.
IIFA 2024 વિજેતાઓની સંપૂર્ણ યાદી
બેસ્ટ ફિલ્મ: એનિમલ – ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, પ્રણય રેડ્ડી વાંગા
બેસ્ટ ડાયરેક્ટર: વિધુ વિનોદ ચોપરા (12વી ફેલ)
બેસ્ટ એક્ટર: શાહરૂખ ખાન (જવાન)
બેસ્ટ એક્ટ્રેસ: રાની મુખર્જી (મીસીસ ચેટર્જી Vs નોર્વે)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: અનિલ કપૂર (એનિમલ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: શબાના આઝમી (રોકી ઔર રાની કી લવ સ્ટોરી)
IIFA 2024 winners list: Shah Rukh Khan, Rani Mukerji win Best Actors, ‘Animal’ sweeps multiple awards
Read @ANI Story | https://t.co/0XgU9XzeWd#ShahRukhKhan #RaniMukherji #IIFA2024 #iifa2024winners #Animal pic.twitter.com/FW4HEMTzWm
— ANI Digital (@ani_digital) September 29, 2024
બેસ્ટ પરફોર્મન્સ ઇન નેગેટિવ રોલ: બોબી દેઓલ (એનિમલ)
બેસ્ટ મ્યુઝિક ડાયરેકશન: પ્રીતમ, વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, ભૂપિન્દર બબ્બલ, આશિમ કેમસન, હર્ષવર્ધન રામેશ્વર (એનિમલ)
બેસ્ટ પ્લેબેક સિંગર મેલ: ભૂપિન્દર બબ્બલ – અર્જન વેલી (એનિમલ)
બેસ્ટ પ્લેબેક સિંગર ફિમેલઃ શિલ્પા રાવ – ચલેયા (જવાન)
IIFA 2024 વિશેષ પુરસ્કારો
ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ: હેમા માલિની
ડેબ્યુટન્ટ ઓફ ધ યરઃ અલીઝેહ અગ્નિહોત્રી
બેસ્ટ સ્ટોરીઃ ઈશિતા મોઈત્રા, શશાંક ખેતાન, સુમિત રોય (રોકી ઔર રાની કી લવ સ્ટોરી)
બેસ્ટ સોંગ: સિદ્ધાર્થ સિંહ અને ગરિમા વાહલ – સતરંગા (એનિમલ)
IIFA 2024 – તમિલ ઇન્ડસ્ટ્રી એવોર્ડ્સ
જો સાઉથ સિનેમાની વાત કરવામાં આવે તો એવોર્ડ નાઈટના પહેલા દિવસે ઐશ્વર્યા રાય અને મણિરત્નમની પોનીયિન સેલ્વનનો દબદબો રહ્યો હતો. તેમજ રજનીકાંતની જેલર ફિલ્મને પણ બેસ્ટ ફિલ્મ જાહેર કરવામાં આવી હતી. સાઉથ સિનેમામાંથી કોને કયો એવોર્ડ મળ્યો તેની પણ યાદી જોઈએ
બેસ્ટ ફિલ્મ: જેલર
બેસ્ટ ફિલ્મ ડાયરેક્ટર: મણિરત્નમ (પોનીયિન સેલવાન 2)
બેસ્ટ એક્ટ્રેસ: ઐશ્વર્યા રાય (પોનીયિન સેલવાન 2)
બેસ્ટ એક્ટર: વિક્રમ ચિયાન (પોનીયિન સેલવાન 2)
The QUAD takes the prestigious IIFA Awards to home 🥹😎😘
Best Director – #ManiRatnam
Best Actor – #ChiyaanVikram
Best Actress #AishwaryaRai
Best BG score – #ARRahman pic.twitter.com/0AOUmnIy2V— God Bless Me (@sidharth0800) September 27, 2024
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ: સહાસરા શ્રી (ચિઠ્ઠા)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: જયરામ (પોનીયિન સેલવાન 2)
બેસ્ટ પરફોર્મન્સ ઇન નેગેટિવ રોલ: એસ. જે. સૂર્ય (માર્ક એન્થની)
બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર: એ. આર. રહેમાન (પોનીયિન સેલવાન 2)

