IMG 9923 Copy

આ જિલ્લાઓના માથે વરસાદી આફત

આ જિલ્લાઓના માથે વરસાદી આફત

 

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત દ્વારા આજે રાજયના 6 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, બંગાળનાં સાગરમાં ડીપ ડિપ્રેશનની અસર ગુજરાતમાં જોવા મળશે. જેમાં પંચમહાલ, છોટાઉદેપુર, આણંદ અને બનાસકાંઠામાં ભારે વરસાદ ખાબકશે. જ્યારે વડોદરા, ખેડા, મહેસાણા અને કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળશે.