Screenshot 20240804 2152002 1024x789

અમદાવાદીઓ સાવધાન, વિકાસ “ગાંડો” થયો છે

અમદાવાદીઓ સાવધાન, વિકાસ “ગાંડો” થયો છે

 

અમદાવાદમાં સામાન્ય વરસાદે તંત્રના પ્રિ મોનસૂન પ્લાનની પોલ ખોલી નાખી છે. સામાન્ય વરસાદ વરસતા જ ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે અને વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ સાથે રાહદારીઓને પણ ખાડામાં પગ ફસાઈ જવાનો ભય રહે છે. જો કે આગામી સમયમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે તંત્ર એલર્ટ થયું છે. તંત્રની નબળી કામગીરીને લઈ હાલ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.