ગણપતિ મહોત્સવને લઈને રેલવેનું ખાસ આયોજન
ગણપતિ મહોત્સવ-2024 ને લઈને પશ્ચિમ રેલવેએ ખાસ આયોજન કર્યું છે. મુસાફરોના વધારાના ધસારાને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્ય અમદાવાદ-કુડાલ અને અમદાવાદ-મેંગલુરુ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવશે. મુસાફરો www.enquiry.indianrail.gov.in प५२ ४६ने ટ્રેનના સમય, સ્ટોપ અને બંધારણ વિશે વિગતવાર માહિતી મેળવી શકશે.

