Screenshot 20240724 1005292 1024x768

સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો

સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો

 

સોના-ચાંદીમાં ઈમ્પોર્ટ ડયુટી ઘટતાં 3000 રૂપિયાનો કડાકો થયો છે. ઉલ્લેખનિય છે કે સોનાની ઈમ્પોર્ટ ડયુટી ઘટાડી નાણાંપ્રધાને 6 ટકા કરી છે. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ 10 ગ્રામના 3000 તથા ચાંદીના ભાવ કિલોના 3000નો કડાકો બાલી ગયો હતો. અમદાવાદમાં સોનાના ભાવ આજે તૂટી 72,210.00 રૂપિયા બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ તૂટી કિલોના 86,000 રૂપિયા બોલાયા હતા.