Screenshot 2024 07 20 13 03 27 48 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x795

એક્રોપોલિસ મોલમાં આગ લાગતા અફરાતફરી

અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક્રોપોલિસ મોલમાં સિરામિકના શો રુમમાં આગ લાગતા દોડધામ મચી હતી. જોકે, આગ કઈ રીતે લાગી તેનું કારણ સામે આવ્યું નથી, પરંતુ પ્રાપ્ત માહિતી મુજબ શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જોકે, ફાયર વિભાગે આગને કાબુમાં લઈ લીધી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.