Screenshot 2024 07 20 13 03 36 36 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x777

પાકિસ્તાની એક્ટર ફવાદે ભારતીય ફેન્સની કેમ માંગી માફી?

હવે ઘણા વર્ષો બાદ ફવાદ ખાન ફરી એકવાર બોલિવૂડમાં વાપસી કરવા માટે તૈયાર છે. તાજેતરમાં તેણે તેના ભારતીય ફેન્સની માફી માંગી છે. PTI અનુસાર, ફવાદે તેના ફેન્સની માફી માંગીને કહ્યું, કે હું હંમેશા તે ચાહકોનો ખૂબ જ આભારી છું જેમણે મારી રાહ જોઈ અને તેમને આટલા લાંબા સમય સુધી રાહ જોવા માટે હું માફી માંગુ છું. પરંતુ તે મારા હાથમાં ન હતું.