પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 જુલાઈના રોજ ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં બિહારમાં પેટ્રોલમાં લિટર દીઠ પાંચ પૈસા ઘટીને 107.12 રુપિયા પ્રતિ લિટર અને ડીઝલ પાંચ પૈસા ઘટીને 93.84 રુપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. યુપીમાં પેટ્રોલ 21 પૈસા ઘટીને 94.49 રુ. પ્રતિ લિટર અને ડીઝલ 24 પૈસા ઘટીને 87.55 રુપિયા પ્રતિ લિટરે વેચાણ થઈ રહ્યું છે. આ સિવાય વિવિધ રાજ્યોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કાપ મૂકાયો છે.

