Screenshot 2024 07 15 11 42 14 55 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x787

Airtelના ગ્રાહકોને ફરી લાગ્યો ઝટકો!

Airtel એ ફરી એકવાર તેમના યુઝર્સને ઝટકો આપ્યો છે. તેણે 3 રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. જેમાં 60 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તેમાં 99, 181 અને 301 રૂપિયાવાળા ડેટા પેક સામેલ છે. 181 રૂપિયાનો પ્લાન હવે 211 રૂપિયામાં મળશે. 301 રૂપિયાનો પ્લાન હવે 361 રૂપિયાનો થયો છે. અગાઉ Airtel એ તમામ પ્લાનની કિંમતોમાં 11 થી 21 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી, જે 3 જુલાઈથી લાગુ થયા છે.