Screenshot 2024 07 13 22 40 19 60 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x741

રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા મોદી ગ્રુપ પર GSTના દરોડા

લોકસભા ચૂંટણીના પરિણામ બાદ સ્ટેટ GST વિભાગ સક્રિય થયો છે. જેમાં રાજકોટના રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા મોદી ગ્રુપ પર રાજકોટની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. જણાવી દઈએ કે, GSTના દરોડાથી જમીન લે-વેચનો ધંધો કરતાં અન્ય દલાલોમાં પણ ફફડાટ ફેલાયો છે. મોટા ગ્રુપ પર પડેલા દરોડાથી લે-વેચ કરતા અન્ય ધંધાર્થીઓમાં પણ દોડધામ મચી ગઈ છે.