Screenshot 2024 07 13 12 42 50 17 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x477

જમ્મુ કાશ્મીરને લઇને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય.

જમ્મુ-કાશ્મીરને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન કાયદામાં સુધારો કર્યો છે. આ અંતર્ગત J&Kના લેફ્ટનન્ટ ગવર્નરને દિલ્હી LG જેવી સત્તા આપવામાં આવી છે. હવે રાજ્ય સરકારે પોલીસ અને પ્રશાસનને લગતી બાબતોમાં એલજી પાસેથી પરવાનગી લેવી પડશે. પોસ્ટિંગ અને ટ્રાન્સફર માટે LGની મંજૂરી જરૂરી रहेशे.