વરસાદી સિઝનમાં ઇલેક્ટ્રીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ઈલેક્ટ્રીક વસ્તુનું યોગ્ય ધ્યાન ન રાખતા તે વરસાદી માહોલમાં ખરાબ થઈ જતી હોય છે. ખાસ કરીને મોબાઇલ જાળવણી વિશેષ રાખવી પડે છે. ત્યારે ચોમાસામાં મોંઘા ફોન બચાવવા શરૂ કરવું જોઇએ? સામાન્ય વાત એ છે કે બજારમાં ફોનનાં કવર મળે છે. લોકો મોબાઇલની સુરક્ષા માટે રેઇન કવર ખરીદી રહ્યાં છે. ચોમાસું આવતા તેની માંગમાં વધારો થયો છે.

