Screenshot 2024 07 13 12 42 28 20 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x778

ત્રિપુરામાં સાંપ્રદાયિક તણાવ, ઇન્ટરનેટ બંધ.

ત્રિપુરાના ગંડતવિસામાં કથિત મોબ લિંચિંગમાં એક આદિવાસી વિદ્યાર્થીનું મોત થયું હતું. જે બાદ ગાંડતવીસામાં કોમી તણાવની સ્થિતિ સર્જાઈ છે. સાવચેતીના પગલા તરીકે કલમ 144 લાગુ કરી છે. આ ઉપરાંત 24 કલાક માટે ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. આ વિસ્તાર રાજ્યના ધલાઈ જિલ્લામાં છે. અહીં 5 દિવસ પહેલા આદિવાસી વિદ્યાર્થી પરમેશ્વર રેઆંગનું કથિત મોબ લિંચિંગમાં મોત થયું હતું.