Screenshot 2024 05 04 15 39 42 75 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x551

ગુજરાત પરિવહન વિભાગે ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પરીક્ષાઓ માટે પાસ થવાના માપદંડમાં સુધારો

ગુજરાત પરિવહન વિભાગે ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પરીક્ષાઓ માટે પાસ થવાના માપદંડમાં સુધારો કર્યો છે.આ અગાઉ 11 સાચા જવાબોની જરૂરિયાતની સરખામણીમાં ઉમેદવારોએ હવે 15 પ્રશ્નોમાંથી માત્ર 9 જ સાચા જવાબ આપવા પડશે.આ અગાઉ ઉમેદવારોએ ઓનલાઈન લર્નિંગ લાઇસન્સ પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 11 સાચા જવાબો આપવાના હતા.