Screenshot 2024 07 05 10 28 07 52 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x608

સવારની હેડલાઇન્સ

* રાજ્યમાં 55 PSIને મળી PIની બઢતી, 3ને ફરજિયાત નિવૃતિ

* રથયાત્રામાં ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ, પોલીસનું જાહેરનામુ

* રાહુલ ગાંધી આજે હાથરસ જશે, ઘાયલને મળશે

* 2 મહિલા સહિત ભોલે બાબાના 6 સેવકોની ધરપકડ

* દેશભરમાં કમોસમી વરસાદ, ઘણા રાજ્યોમાં એલર્ટ

* ટીમ ઈન્ડિયાની વિજય પરેડ દરમિયાન અનેક લોકો બિમાર