Screenshot 2024 07 04 11 33 46 20 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x789

120થી ઘટીને 3 રૂપિયા પર આવ્યો આ શેર

અનીલ અંબાણીની મોટાભાગની કંપનીઓ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. જેના કારણે કંપનીઓના શેર પણ ખરાબ રીતે તૂટ્યા છે. રિલાયન્સ હોમ ફાઇનાન્સ લિમિટેડનો આ શેરની કિંમત હાલમાં 2 રૂપિયાથી ઓછી છે. બુધવારે આ સ્ટોક ખરીદવા માટે ધસારો રહ્યો હતો. સપ્તાહના ત્રીજા દિવસે આ શેરમાં 2 ટકાની અપર સર્કિટ લાગી હતી.