Screenshot 2024 07 04 11 33 49 89 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x781

“આપ કૌભાંડ કરે, કોંગ્રેસ ફરિયાદ કરે: પીએમ મોદી

પીએમ મોદીએ બુધવારે રાજયસભામાં સંબોધન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ આપ અને કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે, જે લોકો કૌભાંડ કરી રહ્યા છે તે તમામ લોકો હાલ જેલ ભેગા થઈ રહ્યા છે અને તપાસ એજન્સીઓ પર સવાલો ઉભા કરી રહ્યા છે. આપ કૌભાંડ કરે અને કોંગ્રેસ ફરિયાદ કરે છે જો કાર્યવાહી થાય તો તમામ દોષ મોદી પર ઠાલવે છે. હવે આવા લોકો મિત્ર બની જનતાને છેતરી રહ્યા છે.