Screenshot 2024 07 02 15 49 07 74 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x780

સલમાનની હત્યા માટે પાકિસ્તાનથી આવતા હતા હથિયાર

सतमाननी हत्या भाटे AK-47, M16 अने AK-92नो ઉપયોગ કરવાના હતા જે પાકિસ્તાનથી બિશ્નોઈ ગેંગના સભ્ય દ્વારા લગાવવામાં આવ્યા હતા. સલમાન ખાનને મારવા માટે શૂટર્સને 25 લાખ રુપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. પનવેલ સિટી પોલીસે તેની ચાર્જશીટમાં કહ્યું છે કે ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું ઓગસ્ટ 2023થી એપ્રિલ 2024 વચ્ચે બિશ્નોઈ ગેંગ દ્વારા ઘડવામાં આવ્યું હતું.