Screenshot 2024 07 02 15 49 16 62 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x807

ભારતનો T20 કેપ્ટન કોણ બનશે?

બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ નિવૃતિ જાહેર કરી છે. ત્યારે હવે સવાલ એ છે કે ભારતનો T20 કેપ્ટન કોણ બનશે? હાર્દિક પંડ્યા કેપ્ટન બનવાના દાવેદારોની રેસમાં સૌથી આગળ છે. તેની પાસે T-20 ઈન્ટરનેશનલમાં 100 મેચોનો અનુભવ છે, જે અન્ય કોઈ દાવેદાર પાસે નથી. હાર્દિક ઉપરાંત ઋષભ પંત અને સૂર્યકુમાર યાદવ પણ કેપ્ટન માટેના દાવેદાર છે. BCCI ટૂંક સમયમાં જ નવા કેપ્ટનની જાહેરાત કરી શકે છે.