Screenshot 2024 05 04 15 39 30 45 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x763

લોકસભામાં રાહુલ ગાંધીએ હિન્દુ પર આપેલા નિવેદનનો વિરોધ

અમદાવાદ

લોકસભામાં રાહુલ ગાંધીએ હિન્દુ પર આપેલા નિવેદનનો વિરોધ

પાલડી સ્થિતિ કોંગ્રેસ કાર્યલાય ખાતે તોડફોડ કરાઇ

રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવી

સવારે ચાર કલાકે પહોંચ્યા બંજરગદળના કાર્યકર્તાઓ

૨૦ થી ૨૫ ટોળા સાથે કાર્યકર્તાઓ કર્યો હલ્લાબોલ ..

પોલીસે મામલો થાળે પાડ્યો..