Screenshot 2024 05 04 15 39 42 75 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x551

*સાગઠીયા ની ઓફિસ નું સીલ ખુલતા રૂપિયા પાંચ કરોડની રોકડ રકમ હાથ લાગી*

*બ્રેકિંગ ન્યુઝ*
*રાજકોટના સસ્પેન્ડેડ Tpo સાગઠીયાને ત્યાંથી કરોડોનો દલ્લો મળ્યો*
*સાગઠીયા ની ઓફિસ નું સીલ ખુલતા રૂપિયા પાંચ કરોડની રોકડ રકમ હાથ લાગી*
*એક કરોડથી વધુ ની કિંમત નું સોનું પણ હાથ લાગ્યું*
*હવે અન્ય સીલ ખુલશે ત્યારે પણ મોટો દલ્લો મળી આવે એવી સંભાવના*