Screenshot 2024 06 30 19 37 35 57 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x810

રવિન્દ્ર જાડેજાએ પણ નિવૃત્તિની જાહેરાત કરી

ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયાની જીતના થોડા કલાકો બાદ ઈન્સ્ટાગ્રામ પર એક ઈમોશનલ પોસ્ટ સાથે આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી પરંતુ ODI અને ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે રમવાનું ચાલુ રાખશે. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતાની સાથે જ વિરાટ કોહલીએ સૌથી પહેલા નિવૃત્તિની જાહેરાત કરી હતી.