Screenshot 2024 05 04 15 39 42 75 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x551

*રાજકોટ એરપોર્ટ ઉપર દિલ્હી એરપોર્ટ જેવી ઘટના બની*

*બ્રેકિંગ ન્યુઝ*
*રાજકોટ એરપોર્ટ ઉપર દિલ્હી એરપોર્ટ જેવી ઘટના બની*
*હિરાસર એરપોર્ટ પર કેનોપી તૂટી પડી*
*ટર્મિનલની બહાર પેસેન્જર પીક અપ ડ્રોપ એરિયામાં તૂટી પડી કેનોપી..*
*ભારે વરસાદ અને પવનના કારણે કેનોપી ઉડી ગઈ હોઈ તેવો મત*
*રાજકોટના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર અનેક ખામી હોવાની બુમરાણ વચ્ચે બની ઘટના*
*સદભાગ્યે કોઈ જાન હાની ની ખબર નહીં*