Screenshot 2024 06 29 11 06 50 23 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x778

તમારા નામે કેટલા સિમ છે,અહીં રિપોર્ટ કરો

દેશમાં નવો ‘ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023’ લાગુ થયા બાદ કોઈ પણ વ્યક્તિ તેના આખા જીવનમાં 9થી વધુ સિમકાર્ડ લઈ શકશે નહીં. તેનાથી વધુ સિમ ખરીદવા પર દંડ. જો કોઈ અન્ય વ્યક્તિ તમારા ID પર સિમનો ઉપયોગ કરી રહ્યું હોય તો tafcop.dgtelecom.gov.in पोर्टल ५२ ४६ तमारो મોબાઇલ નંબર દાખલ કરીને લોગીન કરો. ત્યારપછી તમને તમારા ID પરથી ચાલતા તમામ નંબરોની વિગતો મળી જશે. તમે જાણતા ન હોય તેવા નંબરની જાણ પણ કરી શકો છો.