છેલ્લા 5 વર્ષમાં ભારતમાં રહેણાંક મકાનોના વધ્યા છે. ત્યારે સૌથી વધુ આ શહેરમાં ભાવ વધ્યા. જેમાં ગાંધીનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે. 2019થી 2024 સુધી ગાંધીનગર અને અમદાવાદમાં વધ્યા. મનપા જે રીતે મકાનના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તે જોતા સાફ દેખાઈ રહ્યું છે કે, સામાન્ય વર્ગના લોકોને હવે પોતાના ઘરનું ઘર લેવું ઘણું મુશ્કેલ છે. આગામી સમયમાં લોકો સરકારની આવાસ યોજનામાં ફોર્મ ભરી ત્યા પોતાનું ઘર વસાવશે.

