હિના ખાનનો જન્મ 2 ઓક્ટોબર 1987ના રોજ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર, ભારતના એક કાશ્મીરી મુસ્લિમ પરિવારમાં પિતા અસલમ ખાનને ત્યાં થયો હતો. હાલમાં જે અભિનેત્રીની ચારેબાજુએ ચર્ચા થઈ રહી છે. હિના ખાનની સુંદરતા પાછળનું રહસ્ય હેલ્ધી ફુડ અને સ્વસ્થ દિનચર્યા છે. આ સાથે, તે તેની ત્વચાની સંભાળમાં ઘરેલું ઉપચાર પણ સામેલ કરે છે. હિના ખાનની વર્ષની આવક અંદાજે 5 કરોડ રુપિયા છે.

