Screenshot 2024 06 29 11 07 11 37 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x773

ભાજપ MLA અધિકારીઓ પર બગડ્યા

વડોદરા મહાનગર સેવા સદન દ્વારા તરસાલી બાયપાસ પાસે આવેલા દિવાળીપુરા ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત 312થી વધુ મકાનને 10 દિવસ પહેલા નોટિસ ફટકારી હતી. જે બાદ ગઈકાલે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાથી જે મકાનોને નોટિસ પાઠવવામાં આવી હતી તે તમામ મકાનોના નળ અને વીજ કનેક્શન કાપી નાખ્યા હતા. આ વાતની જાણ MLAને થતા તેઓએ તમામ અધિકારીઓને આડેહાથે લીધા હતા.