સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 28-06-2024ને શુક્રવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓંને વિનામૂલ્યે ફુલસ્કેપ નોટબુક વિતરણ હૃદયપ્રકાશસ્વામી તેમજ શ્રી નારાયણમુનીસ્વામી દ્વારા શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર તરફથી કરવામાં આવ્યુ હતું.

