Screenshot 2024 06 29 11 08 19 13 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x623

HEADLINES: સવારની હેડલાઇન્સ

હું આજે અમિત શાહ કુરુક્ષેત્રમાં ભાજપ કાર્યકારિણી यो४शे..

* CM કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAP આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન.

# આંદામાન સમુદ્રમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ

# T20 વર્લ્ડ કપ: આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ

* UGC-NETની નવી તારીખો જાહેર, પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે