Screenshot 2024 06 28 10 36 44 06 0e31a5c608e4b9b2cbc5d36598ab48db 1024x780

કેવી રીતે ફેલાય છે કોલેરા?

#કોલેરા બેક્ટેરિયાને કારણે થાય છે જે આપણા ખોરાક-પાણી દ્વારા આપણા શરીરમાં પહોંચે છે.

#કોલેરા સીફૂડ અને માછલી દ્વારા પણ ફેલાય છે.

#શાકભાજી-સલાડને બરાબર ન ધોવામાં આવે તો કોલેરાનો ખતરો રહે છે.

#જે વિસ્તારોમાં સ્વચ્છતાનો અભાવ છે, ત્યાં કોલેરા ફેલાવાનું જોખમ વધારે છે.

#જો તમે કાચી અથવા ઓછી રાંધેલી શેલફિશ ખાઓ.