Screenshot 2024 06 28 10 37 19 07 0e31a5c608e4b9b2cbc5d36598ab48db 1024x805

T20 WC: ભારતની ફાઇનલમાં જબરદસ્ત એન્ટ્રી

T20 WCની બીજી સેમિફાઇનલ મેચ ભારત 68 રનથી જીતી ગયું છે. આ જીત સાથે ભારતીય ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારત 10 વર્ષ પછી T20 WCની ફાઇનલમાં પહોંચ્યું છે. હવે 29 જૂને ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ રમાશે. પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 16.4 ઓવરમાં માત્ર 103 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.