Screenshot 2024 06 21 18 25 07 03 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x787

અમદાવાદમાં રોંગ સાઈડ વાહન ચલાવશો તો થશે જેલ

વધી રહેલા ટ્રાફિકને કારણે અનેક વખત અકસ્માતના બનાવો બની રહ્યાં છે. જેથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસ દ્વારા કાલથી રોંગ સાઈડમાં વાહન ચલાવતા લોકો માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરાયું છે. આવતીકાલથી 10 દિવસ રોંગ સાઈડ વાહન ચલાવતા વાહનચાલકો પર પોલીસ કેસ કરવામાં આવશે. જેમાં રોંગ સાઈડ વાહન હંકારતા લોકોને જેલમાં જવું પડશે. અને પોલીસ સ્ટેશનમાંથી જામીન લેવા પડશે.