Screenshot 2024 06 14 11 52 23 13 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x783

આમિર ખાનનો જમાઈ કપડા ચોરે છે.

આમિર ખાન અને રીના દત્તની દીકરી આઈરા ખાને આ વર્ષની શરૂઆતમાં પોતાના બોયફ્રેન્ડ નુપુર શીખરે સાથે લગ્ન કર્યા હતા. જેમાં બોલિવુડની અનેક સેલિબ્રિટીઝ હાજર રહી હતી. હાલમાં જ આ સ્ટાર કિડે પોતાના પતિની એક ખરાબ આદત વિશે ફરિયાદ કરી કહ્યું કે, તે હંમેશા માટે કમ્ફર્ટેબલ કપડા કેવી રીતે ચોરી લે છે. હું તેને એ કપડા સાથે ગળે લગાવું છું. તેથી આ વિન-વિન સિચ્યુએશન છે.