Screenshot 2024 06 13 21 32 13 39 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x566

ભારે પવન સાથે વરસાદી ઝાપટું.

આજથી ગુજરાતમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. આજે રાજકોટ અને ડાંગમાં વરસાદ આવ્યો હતો. રાજકોટના લોધિકાના અમર ઈટારા, હરીપર સહિતના ગામડાઓમાં અને ડાંગમાં સાપુતારામાં ભારે પવન સાથે વરસાદી ઝાપટુ પડ્યું હતું. નોંધનીય છે કે, હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સાત દિવસ વરસાદની આગાહી કરી છે.