Screenshot 2024 06 13 21 32 32 20 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x781

ATMમાંથી રોકડ ઉપાડશો તો લાગશે ચાર્જ.

એટીએમમાંથી કેશ કાઢતા ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે. દેશના ઘણા એટીએમ ઓપરેટરોએ રોકડ ઈન્ટરચેન્જ ફી વધારવાની માંગ કરી રહ્યા છે. જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે 23 રુપિયા વધારાના લેવામાં આવશે. જેમાં SBI, ICICI, HDFC સહિત ઘણી બેંકોનો સમાવેશ થાય છે. જો કે, પહેલા 15-17 રૂપિયા ચાર્જ હતો તે હવે 23 રુપિયા કરવા માંગ કરી છે.