Screenshot 2024 06 13 21 33 10 99 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x777

18 વર્ષ પહેલા જ રાજકારણમાં આવવાની ઓફર મળી હતી: કંગના.

એક્ટિંગની દુનિયા બાદ હવે કંગના રનૌત રાજનીતિની દુનિયામાં એન્ટ્રી કરી ચુકી છે. તે હિમાચલની મંડી સીટ પરથી સાંસદ બની છે. દરમિયાન કંગનાએ કહ્યું કે, તેને રાજનીતિમાં જોડાવાની ઓફર તેની ડેબ્યુ ફિલ્મ ગેંગસ્ટર બાદ જ મળી ગઈ હતી. કંગનાએ કહ્યું કે, મારા પરદાદા પણ ધારાસભ્ય હતા. પપ્પાને પણ ઓફર મળી હતી. કંગનાની બહેનને પણ રાજકારણમાં આવવાની ઓફર મળી હતી. કહ્યું કે, રાજકારણ કરતાં અભિનય સરળ છે.