# વિપક્ષે જોરદાર લડત આપી: ન્યૂયોર્ક ટાઇમ્સ
* ભારતના સૌથી લોકપ્રિય, પરંતુ વિવાદાસ્પદ
નેતાને ત્રીજા કાર્યકાળની રાહ: CNN
* મતદારોએ મોદીના નેતૃત્વને નકારી કાઢ્યું, મોદી
પહેલીવાર બહુમત ચૂક્યા: વોશિંગ્ટન પોસ્ટ
# પરિણામોમાં મજબૂત સંદેશ, સરકાર પાસે જવાબ માંગી રહી જનતા, જો તેઓ જીતશે તો પણ પીઠ પર
થપથપાવી શકશે નહીં: અલ-જજીરા

