Screenshot 2024 05 02 18 21 52 59 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x777

PM મોદી સાંજે 7 વાગ્યે કરશે આ કામ

PM મોદી સાંજે 7 વાગ્યે કરશે આ કામ

લોકસભા ચૂંટણીની મત ગણતરી વચ્ચે PM નરેન્દ્ર મોદીને લઈ મોટા સમાચાર છે. તેઓ સાંજે 7 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર પહોંચશે. મળતી માહિતી અનુસાર હેડક્વાર્ટરમાં PM મોદી કાર્યકર્તાઓને પણ સંબોધિત કરશે.