Screenshot 2024 05 02 18 23 07 25 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1 1024x783

BREAKING: આવી ગયું વારાણસીનું પરિણામ, PM મોદી…

BREAKING: આવી ગયું વારાણસીનું પરિણામ, PM મોદી…

ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિજય થયો છે. તેઓ 1,52,513 મતોથી જીત્યા છે. મોદીને કુલ 6,12,000 મત મળ્યા હતા. તેમની સામે કોંગ્રેસના અજય રાય ચૂંટણી મેદાનમાં ઉભા હતા, તેઓ હારી ગયા છે. અજય રાયને કુલ 4,60,457 મતો મળ્યા હતા.