ગુજરાતીઓ હવે આ આગાહી ધ્યાનમાં રાખજો
ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ગરમીનો પારો વધશે. 12 અને 13 મેના દિલસે સામાન્ય વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી અને રાજકોટમાં વરસાદની સંભાવના છે. બીજી તરફ ભાવનગર, દીવ, પોરબંદર અને સુરતમાં હીટવેવની આગાહી છે. IMD અનુસાર હીટવેવને લઈ મે એપ્રિલનો રેકોર્ડ તોડશે તેવી શક્યતા છે.

