Screenshot 2024 05 01 12 55 41 93 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x777

BREAKING: મતદાન બાદ રુપાલાનું મોટું નિવેદન

BREAKING: મતદાન બાદ રુપાલાનું મોટું નિવેદન

લોકસભા ચૂંટણીના મતદાન બાદ આજે સવારે પરશોત્તમ રુપાલાએ ફરી ક્ષત્રિય સમાજની માફી માંગી છે. પ્રેસ કોન્ફરન્સમાં રુપાલાએ કહ્યું કે હું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. હું ક્ષત્રિય સમાજની માતૃ શક્તિને પણ માફ કરવાની વિનંતી કરું છું. હું મારી 40 વર્ષની કારકિર્દીમાં સૌથી કપરા સમયમાં પસાર થયો, હું પણ માણસ છું, માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે. મારી ભૂલથી પક્ષને સહન કરવું પડ્યું તે પીડાદાયક છે.