Screenshot 2024 05 03 11 14 45 97 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x784

ભારત-પાકિસ્તાન ડ્રોપ ઇન પીચ પર ટકરાશે.

આગામી T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમો ન્યૂયોર્કમાં ગ્રુપ મેચમાં સામસામે ટકરાશે. બંને ટીમો ડ્રોપ-ઈન પિચો પર રમતી જોવા મળશે. ડ્રોપ ઇન પિચો તે છે જે મેદાન અથવા સ્થળથી ક્યાંક દૂર બનાવવામાં આવે છે. બાદમાં આ પિચોને ક્રેન અથવા ટ્રક દ્વારા લાવવામાં આવે છે અને સ્ટેડિયમમાં બેસાડવામાં આવે છે. આ પ્રકારની પીચોનો મોટાભાગે ઓસ્ટ્રેલિયામાં ઉપયોગ થાય છે.