Screenshot 2024 05 03 11 13 41 79 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x788

બંધ થવા જઈ રહ્યો છે કપિલ શર્માનો શો.

કોમેડિયન કપિલ શર્માનો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ બંધ થવા જઈ રહ્યો છે. અર્ચના પુરણ સિંહે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને પિંકવિલા પર વાત કરતા આ માહિતી આપી હતી. અર્ચનાએ કહ્યું કે, અમે શોની એક સીઝનનું શૂટિંગ પૂરું કર્યું છે. અમે ગઈકાલે સિઝનનો છેલ્લો એપિસોડ શૂટ કર્યો હતો. આ સમાચાર બાદ કપિલના ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. જણાવી દઈએ, આ શો 30 માર્ચે શરૂ થયો હતો, જે માત્ર 2 મહિનામાં જ ખતમ થવા જઈ રહ્યો છે.