PM મોદી જામનગરમાં વિજય વિશ્વાસ સભા સંબોધી હતી. સભામાં કહ્યું કે, ભૂચર મોરી યુદ્ધની વાત અને મને ક્ષત્રિયોએ સમાજના આગેવાનો નિમંત્રણ આપ્યું હતુ. મને કોઈએ કાનમાં કહ્યું કે, તમે નહીં આવો જેની પાછળનું કારણ આપ્યું કે, ગુજરાતના CMના કાનમાં એવું ભેળવ્યું છેકે, આ સ્થળે જનારનું પદ રહેતું નથી, તો મેં કહ્યું કે, આ બલિદાન સામે મારું પદ મહત્વનું નથી હું ગયો અને કાર્યક્રમને વધાવ્યો’.

