Screenshot 2024 05 01 12 53 19 43 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x643

કોંગ્રેસને હાઈકોર્ટનો ઝટકો.

ગુજરાત HCમાં સુરતથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતને પડકારતી કોંગ્રેસની PIL નકારવામાં આવી છે. આ અરજી પર સુનાવણી કરવાનો કોર્ટે ઈન્કાર કર્યો છે. આને લઈ ઈલેક્શન પિટિશન ફાઈલ કરવા કહેવાયું છે. સુરતના અરજદાર ભાવેશ પટેલે આ અરજી કરી હતી. જેમાં દાવો છે કે, સુરતમાં મતદારોને નોટાના અધિકારીથી વંચિત રખાયા છે. તેથી અરજદારે ભાજપના ઉમેદવારને બિન હરીફ કરવાના નિર્ણયને રદબાતલ કરવા માંગ કરી હતી.