Screenshot 2024 04 22 15 27 02 84 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x395

BREAKING: પતંજલિ પ્રોડક્ટસ પર પ્રતિબંધ

BREAKING: પતંજલિ પ્રોડક્ટસ પર પ્રતિબંધ

ઉત્તરાખંડ રાજ્યની લાઇસન્સિંગ ઓથોરિટીએ પતંજલિની દિવ્યા ફાર્મસી કંપનીના 15 પ્રોડક્ટસ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં ખાંસી, બ્લડપ્રેશર, સુગર, લીવર, ગોઈટર અને આઇ ડ્રોપ્સ માટે વપરાતી 15 દવાઓનું ઉત્પાદન બંધ કરવા સૂચના આપી છે. ભ્રામક જાહેરાતના કેસમાં દિવ્યા ફાર્મસીની દવાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા આજે સાંજે SCમાં એક એફિડેવિટમાં આ માહિતી આપવામાં આવી છે.