IMG 7666 Copy

અંધાપાકાંડ મુદ્દે HCમાં સુનાવણી હાથ ધરી

અંધાપાકાંડ મુદ્દે HCમાં સુનાવણી હાથ ધરી

માંડલની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ દૃષ્ટિ ગુમાવવા મામલે હાઈકોર્ટમાં દાખલ સુઓમોટો પીટીશન મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે હેલ્થ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ઉપર વધુ ડેટા સાથે એફિડેવિટ ફાઈલ કરવા હુકમ કર્યો. કોર્ટ સમક્ષ હાજર થયેલ એડવોકેટે જણાવ્યું હતુ કે, રાજ્ય કાઉન્સિલની રચના થઈ નથી. હવે પછીની સૂનાવણી 15 જુલાઈએ હાથ ધરવામાં આવશે.