Screenshot 2024 04 24 15 43 28 45 0e31a5c608e4b9b2cbc5d36598ab48db2 1024x797

6,000 કર્મચારીઓની છટણી કરશે ટેસ્લા.

ટેસ્લા કંપની ટેક્સાસ અને કેલિફોર્નિયા રાજ્યોમાં 6,020 કર્મચારીઓની છટણી કરશે. કંપનીએ બંને રાજ્યોની સરકારોને આપવામાં આવેલી નોટિસમાં આ વાત કહી છે. યુએસ શ્રમ કાયદા અનુસાર 100થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓ જો છૂટા કરવાની યોજના ધરાવે છે તો 60 દિવસ અગાઉ સરકારને જાણ કરવી પડે છે. એવું લાગે છે કે આ નિર્ણય માંગમાં ઘટાડો અને કિંમતોના સંદર્ભમાં અન્ય કંપનીઓની સ્પર્ધાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.