સુરત બેઠક પર ભાજપે ઇતિહાસ રચ્યો છે. BSP ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા સુરત બેઠક બિનહરીફ જાહેર થઇ છે. એટલે કે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. ગઇકાલે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થયું હતું. ત્યારબાદ BSP ઉમેદવાર એક જ મેદાને હતા.

